બિલખામાં દિપડો જાવા મળ્યો – લોકોમાં ભયનો માહોલ

બિલખામાં રહેણાંક વસ્તારમાં આવેલી લક્ષ્મી મીલનાં કમ્પાઉન્ડમાં ગઈકાલે પરોઢીયાનાં સમયે દિપડો આંટાફેરા મારતો હોય જે સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો હતો અને લોકોમાં ભયનો માહોલ જાવા મળ્યો હતો.

Leave A Reply