Thursday, May 28

ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતશાહ આજે સોમનાથમાં

રાજસ્થાનની ચુંટણીનો પ્રચાર પૂર્ણ કર્યા બાદ આજે ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સોમનાથનાં દર્શને આવી રહ્યાં છે. સાંજે ૬ વાગ્યે તેઓ સોમનાથ પહોંચશે અને ત્યાં સાગરદર્શનમાં તેઓ રાત્રી રોકાણ કરશે અને ત્યારબાદ આવતીકાલે સવારે તેઓ સોમનાથ મહાદેવનાં દર્શને જશે.

Leave A Reply