Thursday, May 28

જૂનાગઢમાં નિવૃત શિક્ષક સંઘ દ્વારા ૯૧ પરિવારને રાશનકિટ અપાઈ

જૂનાગઢના ટીંબાવાડી ખાતે કાર્યરત જૂનાગઢ જિલ્લા સોરઠ પ્રાથિમક શિક્ષક સંઘ દ્વારા જરૂરીયાતમંદ ૯૧ પરિવારોને રાશનકીટ આપવામાં આવેલ હતી.

Leave A Reply