આહિર રેજીમેન્ટની માંગ સાથે જૂનાગઢમાં ર૭ ડિસેમ્બરે બાઈક રેલી

આહિર રેજીમેન્ટની માંગણી સાથે આગામી તા.ર૭ ડિસેમ્બરે જૂનાગઢમાં બાઈક રેલીનું આયોજન સહિતના કાર્યક્રમો યોજવામાં આવશે અને વિવિધ માંગ સાથે જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવવામાં આવશે.

Leave A Reply