સોરઠમાં ઠંડીનું પ્રસરી ગયુ મોજું

જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં ધાબડીયુ હવામાં દુર થતાં ઠંડીનું મોજું પ્રસરી ગયું છે અને ફરી એકવાર ઠંડીનું આવરણ છવાયું છે અને લોકોને ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.

Leave A Reply