જુડાને નાબુદ કરવા ગામડા બંધ રેલી અને ઉપવાસ આંદોલનની ચીમકી

જુડામાં સમાવિષ્ઠ થયેલા ગામડાના ખેડૂતોએ જીલ્લા કલેકટરને આવેદન પત્ર આપી અને જુડા નાબુદ કરવાની માંગ કરવાની માંગ કરી છે. જા જુડા નાબુદ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ગામડા બંધ રેલી અને ઉપવાસ આંદોલન કરવાની પણ ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે.

Leave A Reply