Thursday, May 28

જાણીતી ફિલ્મ અભીનેત્રી માધુરી દિક્ષિત લોકસભાની ચૂંટણીમાં ભાજપની ઉમેદવાર થવાની ચર્ચા

ભાજપ લોકસભાની ર૦૧૯ની ચૂંટણીમાં જાણીતી ફિલ્મ અભિનેત્રી માધુરી દિક્ષિતને પુણેની બેઠક ઉપરથી મેદાનમાં ઉતારશે તેવી ચર્ચા જારશોરથી ઉઠવા પામી છે.

Leave A Reply