ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે સોમનાથ ખાતે વોક-વેનું ભૂમિપુજન કર્યું

સુપ્રસિધ્ધ યાત્રાધામ એવા સોમનાથ મહાદેવ મંદિર ટુંક સમયમાં નવા રૂપમાં જાવા મળશે. મંદિરના તમામ કળશો સુર્વણમાં મઢવામાં આવશે તેમ ગઈ કાલે એક જાહેર સભાને સંબોધતા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે કહ્યુ હતું. ગઈ કાલે દોઢ કિલોમીટર લાંબા વોક-વેનું પણ ભૂમિપુજન તેવોના હસ્તે કરવામાં આવ્યું હતું.

Leave A Reply