જૂનાગઢની આદિત્ય કલીનીકમાં રવિવારે વિનામૂલ્યે મેડીકલ કેમ્પ યોજાશે

જૂનાગઢ આદિત્ય કલીનીકની ડો. સુબાની હોÂસ્પટલ ખાતે આગામી તા.૧૬ ડિસેમ્બર રવિવારના રોજ સવારેના ૧૦ થી ૧ સુધી વિનામૂલ્યે મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.

Leave A Reply