જૂનાગઢ – જરૂરીયાતમંદોને ચીજ વસ્તુઓનું વિતરણ કરાયું

લોટસ સ્પોટર્સ એકેડેમી એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જૂનાગઢ જીલ્લાના વિવિધ વિસ્તારમાં ઝુપડ પટ્ટીમાં રહેતા જરૂરીયાતમંદ લોકોને કપડા, બુટ, ચંપલ, સાડી, નાના બાળકોના રમકડા વગેરે જેવી વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યને સફળ બનાવવા અને તેમાં સહભાગી થતા નિતીનભાઈ સોલંકી, કુલદીપ ચાવડા સહીતનાએ ભારે જહેમત ઉઠાવી હતી.

Leave A Reply