પાણીની તંગીથી કંટાળી વોર્ડ નં.ર ની મહિલાઓએ મનપા કચેરીએ કરી જારદાર રજુઆત

જૂનાગઢ મહાનગરપાલિકાના વોર્ડ નં.ર ની મહિલાઓએ પાણીની તંગીથી કંટાળી ગઈકાલે મનપા કચેરી ધામા નાખ્યા હતા અને જારદાર રજુઆતો કરી હતી.

Leave A Reply