બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા બહેનો માટે બેરીના સેમીનારનું આયોજન

જૂનાગઢ બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તા.૧૬ ડિસેમ્બરના રોજ મીરાનગર ખાતેના બોલબાલા કાર્યાલય ખાતે બહેનો માટે બેરીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ભાગ લેવા બોલબાલા કાર્યાલયનો સંપર્ક સાધવા જણાવેલ છે.

Leave A Reply