સોરઠના ૧ર પૈકી ઉબેણ અને ઓઝત ડેમમાંથી ચાલુ વર્ષે પાણી નહીં ઉપાડી શકાય

સોરઠના ૧ર પૈકી ઉબેણ અને ઓઝત ડેમમાંથી આ વર્ષે પાણી નહીં ઉપાડી શકાય તેમ જાણવા મળેલ છે. અપુરતા વરસાદને કારણે આ પરિÂસ્થતી સર્જાયેલ હોવાનું મનાય છે.

Leave A Reply