જૂનાગઢ અને સોરઠમાં પવનનું ફુકાયું વાવાઝોડુ

જૂનાગઢ અને સોરઠ પંથકમાં ગઈકાલથી ઠંડીમાં ઘટાડો થયો છે પરંતુ સુકુ વાતાવરણ સર્જાયું છે અને આ સાથે જારદાર પવન ફુકાવો શરૂ થયો છે જેના કારણે કેટલાક વિસ્તારોમાં વૃક્ષો પડી જવાની ઘટના બની હતી. આશરે ૧ર કિલોમીટરના ઝડપે ભારે પવન ફુંકાઈ રહ્યો છે.

Leave A Reply