Thursday, May 28

જૂનાગઢમાં નરસિંહ મહેતાની પ૬૩મી હારમાળા જયંતિ ઉજવાઈ

જૂનાગઢમાં આઝાદ ચોક Âસ્થત ગર્વમેન્ટ ગર્લ્સ હાઈસ્કૂલના મધ્યસ્થ ખંડમાં ગઈકાલે આધ્યકવિ નરસિંહ મહેતાની પ૬૩મી હારમાળા જયંતિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ તકે અગ્રણી, આગેવાનો, મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપÂસ્થત રહ્યા હતા.

Leave A Reply