Wednesday, July 17

આહિર રેજીમેન્ટની માંગ સાથે પપ૦૦થી વધુ પોસ્ટ કાર્ડ લખાયા

આહિર સમાજ દ્વારા ભારતીય સૈન્યમાં આહિર રેજીમેન્ટની માંગ કરવામાં આવી રહી છે આ માંગને લઈ જૂનાગઢ સહિત રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે અને વડાપ્રધાને પત્ર પણ પાઠવવામાં આવેલ છે. સમગ્ર ગુજરાતમાંથી પપ૦૦થી વધુ પોસ્ટ કાર્ડ લખવામાં આવ્યા છે.

Leave A Reply