ધનુર માસ નિમિત્તે ધાર્મિક સ્થળોએ વિવિધ કાર્યક્રમો

ધનુર માસ નિમિત્તે જૂનાગઢ શહેરમાં આવેલા દેવ સ્થાનો અને મંદિરોમાં વિવિધ સત્સંગ કથાના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે જેનો ભક્તજનો લાભ ઉઠાવી રહ્યા છે.

Leave A Reply