જૂનાગઢની જાણીતી શૈક્ષણિક સંસ્થા સુભાષ એકેડમીની થશે ઉજવણી

જૂનાગઢની શૈક્ષણિક સંસ્થા ડો. સુભાષ એકેડમીના વાર્ષિક ઉત્સવજની ઉજવણી થશે. સૌરાષ્ટ્રના અગ્રણી કેળવણીકાર શ્રી પેથલજીભાઈ ચાવડા નિમીત્ત ડો. સુભાષા એકેડમી સંસ્થા દ્વારા આગામી રપ ડિસેમ્બરના રોજ વાર્ષિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને સંસ્થાના ચેરમેન અને વડા શ્રી જવાહરભાઈ ચાવડાના માર્ગદર્શન હેઠળ તડામાર તૈયારી અને ઓપ આપવામાં આવ્યો છે.

Leave A Reply