Monday, December 16

આવતીકાલે જસદણમાં ખરાખરીનો ચૂંટણી જંગ

ગુજરાત વિધાનસભાની ૭ર-જસદણ બેઠકની પેટા ચૂંટણીમાં તા.ર૦ના ખરાખરીનો જંગ જામ્યો છે. ભાજપના મંત્રી કુંવરજીભાઈ બાવળીયા અને કોંગ્રેસના અવસર નાખ્યા વચ્ચે ચૂંટણી સ્પર્ધા છે.

Leave A Reply