Monday, December 16

જસદણ વિધાનસભાની પેટા ચૂંટણીનો આજે જંગ

ગુજરાત વિધાનસભાની ૭ર-જસદણ બેઠકની પેટા ચૂંટણી આજરોજ ચુસ્ત બંદોબસ્ત વચ્ચે યોજવામાં આવી રહી છે. ભાજપના મંત્રી કુંવરજીભાઈ બાવળીયા અને કોંગ્રેસના અવસર નાકીયા વચ્ચે ચૂંટણી સ્પર્ધા છે.

Leave A Reply