Monday, December 16

જૂનાગઢમાં આગામી શનિવારે દત્ત ભગવાનની જયંતિની ઉજવણી થશે

જૂનાગઢમાં ભવનાથમાં આગામી તા.રર ડિસેમ્બર શનિવારના રોજ દત્ત ભગવાનની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવશે. ભવનાથ તળેટી Âસ્થતી પંચદાશનામ જૂના અખાડાથી બેન્ડ પાર્ટી સાથે વાજતે ગાજતે શોભાયાત્રા યોજવામાં આવશે જેમાં સંતો ખાસ ઉપÂસ્થત રહેશે.

Leave A Reply