Monday, December 16

જૂનાગઢ બાર એસોશીએશનની આવતીકાલે ચૂંટણી જંગ

જૂનાગઢ બાર એસોશીએશનની આવતીકાલ તા.ર૧ ડિસેમ્બરના રોજ ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે આ ચૂંટણીને લઈને વકીલોમાં ભારે ઉત્સાહ પ્રર્વતી રહ્યો છે અને ચૂંટણી અંગે તમામ તૈયારીને અંતિમ ઓપ આપવામાં આવ્યો છે.

Leave A Reply