Tuesday, July 16

જૂનાગઢ સહિત સૌરઠમાં કોલ્ડ વેવ

Indians warm themselves around a bonfire in Ahmadabad, India, Tuesday, Dec. 15, 2015. Cold wave swept in several parts of north India as temperatures dipped along with another spell of snowfall at higher regions. (AP Photo/Ajit Solanki)

જૂનાગઢમાં છેલ્લા ત્રણ દિવસથી ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. જૂનાગઢમાં ઠંડીનો પારો ૧૦ ડિગ્રી નીચે જતો રહ્યો છે. ગુરૂવારનાં દિવસે જૂનાગઢ શહેરમાં લઘુત્તમ તાપમાન ૯ ડિગ્રી નોંધાયું હતું. જા કે આજે લઘુત્તમ તાપમાન ૧.૪ ડિગ્રીનો વધારો થયો છે અને ૧૦.૪ ડિગ્રીએ પહોંચી ગયું છે પરંતુ જૂનાગઢમાં ઠંડી યથાવત રહી હતી.

Leave A Reply