Monday, December 16

જૂનાગઢમાં ગુરૂદત્તાત્રેય જયંતિની ઉજવણી

જૂનાગઢ અને ભવનાથ ક્ષેત્રમાં આજે ભગવાન ગુરૂદત્તાત્રેય જયંતિની ભાવભેર ઉજવણી કરવામાં આવી રહી છે. ભવનાથ તળેટી વિસ્તારમાં એક શોભાયાત્રા યોજવામાં આવી છે અને સંતો, મહંતો અને સેવકો મોટી સંખ્યામાં ઉપÂસ્થત રહ્યા છે.

Leave A Reply