
જૂનાગઢના અગ્રણી કેળવણીકાર શ્રી પેથલજીભાઈ ચાવડા દ્વારા સ્થાપના કરવામાં આવેલ તેવી જૂનાગઢની જાણીતી શૈક્ષણિક સંસ્થા ડો. સુભાષ એકેડમીના વાર્ષિક ઉત્સવની આજે વિવિધ કાર્યક્રમો દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે આ તકે મુખ્ય મહેમાનો, આમંત્રીત મહેમાનો ખાસ ઉપÂસ્થત રહ્યા છે. ડો. સુભાષ એકેડમીના વડા શ્રી જવાહરભાઈ ચાવડાના માર્ગદર્શન હેઠળ આયોજકો દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે.