જૂનાગઢ સહિત સોરઠમાં નાતાલ પર્વની ઉજવણી

જૂનાગઢ સહિત સોરઠ અને સૌરાષ્ટ્રમાં આજે નાતાલ પર્વની ઉજવણી કરવામાં આવેલ છે. આજે ચર્ચ અને દેવળોમાં વિશેષ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે અને અનુયાયીઓ મોટી સંખ્યામાં ઉમટી પડયા છે જ્યારે જૂનાગઢ સહિત સોરઠમાં આવેલા વિવિધ ફરવા લાયક સ્થળોએ પણ આજે પ્રવાસી જનતા મોટી સંખ્યામાં ઉમટી પડેલ છે.

Leave A Reply