નરસિંહ મહેતાં સરોવર પણ બન્યું બર્ડ વોચીંગ સ્પોટ

જૂનાગઢનું નરસિંહ મહેતાં સરોવર આમ તો જૂનાગઢવાસીઓ માટે ફરવાનું સ્થળ છે. બહારગામથી આવતાં સહેલાણીઓની ભીડ હજુ અહીં નથી જામતી પણ આગામી વર્ષોમાં અહીં બર્ડ વોચીંગ અને પક્ષીઓની ફોટોગ્રાફીનાં શોખીનોનું આગમન થવા લાગે તો નવાઈ પામવા જેવી નથી.

Leave A Reply