Monday, April 22

યાત્રાધામ વિકાસ બોર્ડમાં ભ્રષ્ટાચારનો ભોરિંગ ? વ્યાપક ફરીયાદ

Want create site? Find Free WordPress Themes and plugins.

ગુજરાતમાં યાત્રાધામોનાં વિકાસ માટેની અનેક યોજનાઓ જારી કરવામાં આવે છે અને લોકોને યાત્રાધામોનાં વિકાસ અંગે ઘણી ઉત્કંઠાઓ હોય છે પરંતુ યાત્રાધામ વિકાસ બોર્ડમાં ભારોભાર ભ્રષ્ટાચાર હોવાની વ્યાપક ફરીયાદો ઉઠી છે અને બોર્ડ સામે અનેક સવાલો ઉઠવા પામ્યા છે. બોર્ડનાં પૂર્વ સચિવ અનિલ પટેલ અને આરટીઆઈ એકટિવીસ્ટની ઓડિયો Âક્લપ પણ વાયરલ થઈ છે ત્યારે આ મુદ્દે ભારે ખળભળાટ મચી જવા પામેલ છે.ગુજરાતમાં જ દ્વારકા, પાવાગઢ, બહુચરાજી સહિત કરોડો હિન્દુઓની આસ્થાનાં સ્થાનક ધર્મસ્થળોનાં વિકાસ માટે સરકારે ફાળવેલી કરોડો રૂપિયાની ગ્રાન્ટનો સદઉપયોગ કરવાને બદલે બેફામ ભ્રષ્ટાચાર થતો હોવાનો ચોંકાવનારો આક્ષેપ એક ઓડિયો Âક્લપમાં ગુજરાત સરકારનાં સનદી અધિકારી અને પવિત્રયાત્રા ધામનો હવાલો સંભાળનાર સંયુકત સચિવ અનિલ પટેલે કર્યો છે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.

Leave A Reply

− 2 = 2

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud