ગૌમુખી તથા રાવતેશ્વર ધર્માલયનાં મહંત તરીકે મહામંડલેશ્વર કૈલાસાનંદજીની વરણી

પ્રયાગ ખાતે અÂગ્ન પીઠાધિશ્વર પરમપુજય શ્રી શ્રી ૧૦૦૮ શ્રીમહંત રામકૃષ્ણાનંદજીની અધ્યક્ષતામાં પંચઅÂગ્ન અખાડાનાં કાર્યકારી અધ્યક્ષ શ્રી મુકતાનંદજીની ઉપÂસ્થતિમાં બ્રહ્મચાર્યોની સહમતી સાથે બિલખા રાવતેશ્વર ધર્માલય ટ્રસ્ટ ગૌશાળા તથા ગૌમુખીનાં મહંતની જવાબદારી પુજય ગુરૂદેવશ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર કૈલાસાનંદજીને સોંપવામાં આવી છે આ બેઠક દરમ્યાન ચાદરવિધી પણ સંપન્ન કરવામાં આવી હતી.

Leave A Reply