ભવનાથને ઈકો સેન્સીટીવ ઝોનમાંથી મુકત કરવા માંગણી

મહા શીવરાત્રીના મેળામાં ઉતારા મંડળને પડતી મુશ્કેલીઓ અંગે જીલ્લા કલેકટર ડો. સૌરભ પારઘીને રજુઆત કરવામાં આવી છે અને આ સાથે ભવનાથને ઈકો સેન્સીટીવ ઝોનમાંથી મુકત કરવાની માંગણી પણ કરવામાં આવી છે.

Leave A Reply