જૂનાગઢ મહાનગરપાલિકાનો ર૦ કરોડનો ટેક્ષ બાકી

જૂનાગઢ મહાનગરપાલિકાનો ર૦ કરોડથી વધુનો હાઉસટેક્ષ બાકી છે અને જૂનાગઢની જનતા પાસે લેણા ટેક્ષની વસુલાત કરવામાં આવી રહી છે. મહાનગરપાલિકા દ્વારા ૪ કર્મચારીઓની કુલ ૪ ટીમો બનાવવામાં આવી છે આમ કુલ-૧૬ કર્મચારીઓ ટેક્ષ ઉઘરાવાની કામગીરી કરવામાં આવી રહી છે તેમ જાણવા મળેલ છે.

Leave A Reply