દાતારના મહંત વિઠ્ઠલબાપુનું નિધન, ભીમબાપુની મહંત પદે ચાદરવિધી

ઉપલા દાતાર બાપુની જગ્યાના મહંત વિઠ્ઠલબાપુનું નિધન થયું હતું જેની જાણ થતાં સંતો તેમજ અનુયાયીઓ દોડી ગયા હતા અને વિઠ્ઠલબાપુના પાર્થિવદેહને તેમના ગુરૂ પટેલબાપુની સમાધીની બાજુમાં જ સમાધી આપવામાં આવી હતી અને ત્યારબાદ ભીમબાપુની મહંત પદે ચાદરવિધી કરવામાં આવી હતી. સંતોની ઉપÂસ્થતીમાં મશાલચીપદે કિશોરબાપુ અને પટેલ બાપુ આશ્રમનાં વહીવટદાર પદે મુન્નાબાપુની નિમણુંક કરવામાં આવી હતી.

Leave A Reply