Wednesday, June 26

સિંહ દર્શન માટે વિદેશીઓ પાસેથી તગડી ફી લેવામાં આવતી હોવાની ફરીયાદ

સાસણમાં સિંહ દર્શન માટે આવતા વિદેશી પ્રવાસીઓ પાસેથી તગડી ફી વસુલવામાં આવી રહ્યાની વ્યાપક ફરીયાદ ઉઠવા પામી છે અને ખેડૂત હીત રક્ષક સમીતી દ્વારા આ અંગે રજુઆતો કરવામાં આવી છે.

Leave A Reply