ઉપરકોટમાં આવતાં પ્રવાસીઓની સુરક્ષા માટે ગંભીર સવાલો – સી.સી.ટી.વી. કેમેરા લગાવવાની માંગણી

જૂનાગઢ શહેરના ઐતીહાસીક ઉપરકોટની મુલાકાતે લાખો પ્રવાસીઓ આવે છે જ્યારે આ પ્રવાસીઓની સુરક્ષા માટે ગંભીર સવાલો ઉઠયા છે. ઉપરકોટમાં સી.સી.ટી.વી. કેમેરા લગાવવાની માંગણી ઉઠી છે.

Leave A Reply