જૂનાગઢ અને સોરઠમાં હજુ બે દિવસ લઘુત્તમ તાપમાન ૮ થી ૧૦ ડીગ્રી રહેશે

જૂનાગઢ અને સોરઠ પંથકમાં કાતીલ ઠંડીનો જાર સતત ચાલી રહ્યો છે ત્યારે હજુ બે દિવસ સુધી આ ઠંડી યથાવત રહેવાની અને લઘુત્તમ તાપમાન ૮ થી ૧૦ ડીગ્રી રહેશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે.

Leave A Reply