જૂનાગઢ મહાનગરપાલિકાનું આજે જનરલ બોર્ડ મળ્યું

જૂનાગઢ મહાનગરપાલિકાના જનરલ બોર્ડની એક મહત્વની બેઠક આજે મળી હતી આ બેઠકમાં શાસક પક્ષના પદાધીકારીઓ તેમજ કોંગ્રેસ પક્ષના પદાધીકારીઓ ઉપÂસ્થત રહ્યા હતા. ખાસ કરીને પ્રજાકીય પ્રશ્ને તેમજ શહેરના ગેરકાયદેસરના બાંધકામના મુદ્દે વિપક્ષ કોંગ્રેસ દ્વારા જારદાર રજુઆત કરવામાં આવી હતી.

Leave A Reply