આગામી રવિવારે જૂનાગઢમાં લોક રક્ષક દળની પરીક્ષા લેવાશે

લોક રક્ષક દળની આગામી રવિવારે તા.૬ જાન્યુઆરીએ પરીક્ષા લેવાનાર હોય તે અંગે તડામાર તૈયારી હાથ ધરવામાં આવી છે. ૧૦૮ બિલ્ડીંગોમાં કુલ ૩૩,૪પ૦ ઉમેદવારો પરીક્ષા આપશે જેમ જાણવા મળેલ છે.

Leave A Reply