જીલ્લા કક્ષાના ગરીબ કલ્યાણ મેળામાં ૪૬૯૭ લાભાર્થીઓને ર કરોડની સહાય અપાશે

જૂનાગઢ ખાતે તા.પ જાન્યુઆરીના રોજ યોજાનાર ગરીબ કલ્યાણ મેળામાં ૪૬૯૭ લાભાર્થીઓને ર કરોડની સહાય આપવામાં આવશે.

Leave A Reply