જૂનાગઢમાં ૬ જાન્યુઆરી સુધી તાપમાન ૧૦ થી ૧ર ડીગ્રી રહેશે

જૂનાગઢ શહેરમાં હાલમાં કાતીલ ઠંડી પડી રહી છે અને ૬ જાન્યુઆરી સુધી તાપમાન ૧૦ થી ૧ર ડીગ્રી રહેશે તેમ હવામાન વિભાગની યાદીમાં જણાવેલ છે.

Leave A Reply