પોસ્ટ ઓફિસની સાત બારીમાં માત્ર એકજ બારીએ ભીડ

જૂનાગઢનાં ગાંધીગ્રામમાં આવેલી પોસ્ટ ઓફિસમાં વિવિધ કામગીરી કરવામાં આવે છે. અહીં આવતા અરજદારોની સુવિધા માટે સાત બારી છે અને સાત બારી ઉપર જુદી-જુદી કામગીરી કરવામાં આવે છે પરંતુ સાત બારી પૈકી માત્ર એક જ બારી ઉપર વધુ ટ્રાફિક રહે છે જયારે અન્ય બારી ઉપર કામ નહીંવત રહે છે. જનરલ બારી ઉપર ભીડ વધુ રહેતાં લોકોએ કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવું પડે છે.

Leave A Reply