જૂનાગઢ જીલ્લાના ૧૦૮ કેન્દ્રો ઉપરના ૧૧૧૮ બ્લોક ઉપર લોક રક્ષક દળની પરીક્ષા લેવાઈ

જૂનાગઢ જીલ્લાના ૧૦૮ કેન્દ્રો ઉપરના ૧૧૧૮ બ્લોક ઉપર ગઈકાલે લોક રક્ષક દળની માટેની પરીક્ષા લેવાઈ હતી. એસ.ટી. વિભાગે ર૧૩ બસો દોડાવી હોવા છતાં ઉમેદવારોએ હાલાકી ભોગવી હતી તેવી ફરીયાદ પોલીસમાં નોંધાઈ છે.

Leave A Reply