જૂનાગઢ જીલ્લામાં ટેકાના ભાવે મગફળીની થતી ખરીદી

જૂનાગઢ જીલ્લામાં ટેકાના ભાવે મગફળીની ખરીદી થઈ રહી છે પરંતુ આ ખરીદી ખૂબ જ ધીમી ગતિએ થઈ રહી છે ત્યારે ખેડૂતે પોતાના વારા માટે લાંબી પ્રતીક્ષા કરવી પડે છે તેવી ફરીયાદ ઉઠી છે.

Leave A Reply