ઉમા મહિલા મંડળના ૧૦ વર્ષ પુરા થતાં સ્નેહ મિલન યોજાયું

જૂનાગઢમાં ઉમા મહિલા મંડળ દ્વારા સેવાના ૧૦ વર્ષ પુરા થતાં સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

Leave A Reply