જૂનાગઢ અને સોરઠ પંથકમાં મકરસંક્રાતીની થશે ઉજવણી

જૂનાગઢ અને સોરઠ પંથકમાં મકરસંક્રાતી પર્વની ઉત્સાહભેર ઉજવણી થશે. ઉતરાયણના તહેવારને માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે જૂનાગઢની બજારમાં વિવિધ વેરાયટીની પતંગો જાવા મળી રહી છે.

Leave A Reply