જૂનાગઢ તાલુકાના પ્લાસવા ગામે પુત્રના હાથે પુત્રની હત્યા

જૂનાગઢ તાલુકાના પ્લાસ્વા ગામે રહેતાં માધાભાઈ મંગાભાઈ મહિડા (ઉ.વ.રર)ને તેના પુત્ર ભરતે ગઈકાલે માથામાં પથ્થરના ઘા ઝીકી તેમનું મૃત્યુ નિપજાવેલ છે. આ બનાવ અંગે ભરત વિરૂધ્ધ પોલીસ ફરીયાદ નોંધાયેલ છે જ્યારે આરોપીને ઝડપી લેવા તાલુકા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

Leave A Reply