Wednesday, June 26

ગીરનાં કેસર આંબાઓમાં મોરનું મબલખ આવરણ

ગીરની પ્રખ્યાત એવી કેસર કેરીનું આ વર્ષે મબલખ ઉત્પાદન થવાની શક્યતા છે. આંબામાં કેરીનાં ઉત્પાદન માટે મોર ફૂટવાની પ્રક્રિયા પુષ્કળ પ્રમાણમાં થવા લાગ્યા છે. મોરમાંથી મગીયો બંધાવાની પ્રક્રિયા પણ સારી રીતે થઇ રહી હોવાથી કેરીનું બંધારણ પણ સારૂં રહેવાની સંભાવના જોવાઇ રહી છે.

Leave A Reply