મકરસંક્રાતિ પર્વને લઈને બજારોમાં પતંગનો ખજાનો

મકરસંક્રાતિ પર્વની ઉજવણી માટે લોકોમાં ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે અને ઉતરાયણના તહેવારોમાં લોકો પતંગના પેચ લડાવશે ત્યારે જૂનાગઢ શહેરમાં વિવિધ પ્રકારની આકર્ષક પતંગોનો ખજાનો આવી ગયો છે અને ઉત્સાહભેર લોકો તેની ખરીદી કરી રહ્યા છે.

Leave A Reply