જૂનાગઢ પોલીસ તાલીમ મહા વિદ્યાલય ખાતે પતંગોત્સવ ઉજવાયો

જૂનાગઢ પોલીસ તાલીમ મહા વિદ્યાલય ખાતે પતંગોત્સવની ઉજવણી કરવામાં આવી હતી આ ઉજવણીમાં રેન્જ આઈજી સુભાષ ત્રિવેદી અને મહાવિદ્યાલયનાં આચાર્ય અનારવાલાએ પતંગ ચગાવી હતી.

Leave A Reply