જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં મકરસંક્રાતિ પર્વની ઉત્સાહભેર થશે ઉજવણી

જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં ૧૪ જાન્યુઆરી અને ૧પ જાન્યુઆરી એમ બે દિવસ મકરસંક્રાતિ પર્વની ઉત્સાહભેર ઉજવણી થશે. મકરસંક્રાતિ પર્વને લઈને બજારોમાં તલના તથા મમરાના લાડુ વિવિધ પ્રકારની ગોળ પાપડી, તલ સાકળીનું વેંચાણ થઈ રહ્યું છે તેમજ બજારોમાં આકર્ષક પતંગો પણ વેચાઈ રહી છે. લોકો ઉત્સાહભેર ખરીદી કરી રહ્યા છે.

Leave A Reply