જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં મકરસંક્રાંતિની ઉજવણી

જૂનાગઢ અને સોરઠવાસીઓએ આ વર્ષે મકરસંક્રાતિ પર્વની ખુબ જ ઉમંગભેર ઉજવણી કરી હતી અને ખાસ કરીને આ પર્વ એક દિવસ નહીં પરંતુ સતત ત્રણ દિવસ સુધી મનાવ્યું હતું. શનિવારથી જ રજાનો માહોલ છવાઈ ગયો હતો અને જેને કારણે રવિવારે પરિવારજનો પોતાનાં બાળકો માટે પતંગ-દોરાની ખરીદી કરી હતી અને રવિવારે ટ્રાયલ કરતાં હોય તેમ ધાબા ઉપરથી પતંગ ઉડાડવાની મોજ કરી હતી અને બીજે દિવસે એટલે કે સોમવારે રસાકસીભરી પતંગનાં પેચ લડાવ્યા હતાં અને મંગળવારે પણ વાસી ઉત્તરાયણ મનાવી હતી.

Leave A Reply